જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભરતી... 


પોસ્ટ : જુનિયર પ્રોજેકટ આસિસ્ટન્ટ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 21/07/2020 

સમય : 09:00 કલાકે 

ફોર્મ જમા કરવાનો સમય : ઇન્ટરવ્યુના દિવસે 08:30 થી 09:00 સુધીમાં 

ભરતી અંગેની નોટિફિકેશન અને ફોર્મ માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો