ધો.10 પછી કામધેનુ યુનિવર્સિટીમાં ડિપ્લોમા એડમિશન અંગે.... 

13.10.2020
અન્ય તમામ કેટેગરીના [(PH(દિવ્યાંગ) કેટેગરી સિવાયની] ઉમેદવારો માટે પોલીટેકનીક ફાળવણીનો પ્રથમ રાઉન્ડ માટે લોગ ઇન કરો

12.10.2020
ડિપ્લોમા ઇન એનીમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે પ્રવેશ અંગેની અગત્યની તારીખો(સુધારો)...

લૉગિન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://www.kamdhenuuniversity.net/frmwelcome.aspx





07.10.2020

અગત્યની સુચના - ડિપ્લોમા ઇન એનીમલ હસબન્ડરી અભ્યાસક્રમમા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે પ્રવેશ અંગેની PH-કેટેગરી(દિવ્યાંગ) સિવાયની બેઠક ફાળવણી માટેની અગત્યની તારીખો અને કાર્યક્રમ હવે પછી અલગથી જાહેર કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવા વિનંતી. અદ્યતન માહિતી માટે વેબસાઈટ જોવા વિનંતી.


ડિપ્લોમા ઇન એનીમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં પ્રવેશ અરજીફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ માટે એલોટમેન્ટ રાઉન્ડ પ્રસિધ્ધ થયા બાદ અનુસરવાની અગત્યની સુચના જાણવા માટે અહિ ક્લિક કરો...


06.10.2020

Allotment Round-1 PH-Category માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://www.kamdhenuuniversity.net/frmwelcome.aspx

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

*****************

ફાઇનલ મેરીટ જાહેર.... 


ફાઇનલ મેરીટ જોવા માટે : અહી ક્લિક કરો


પ્રોવિઝનલ મેરીટ જાહેર... 

પ્રોવિઝનલ મેરીટ અંગે અગત્યની સૂચના : અહી ક્લિક કરો

:: ડિપ્લોમ ઇન એનિમલ હસબન્ડરી અગત્યની તારીખો :: 


મેરીટ જોવા માટે : અહી ક્લિક કરો 

***********

ફોર્મ તા. : 01/07/2020 થી 31/07/2020 સુધી. વધારેલ તારીખ : 20/08/2020 
કોર્સ : ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી

એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રીમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • ધો.10 ની માર્કશીટ 
  • ધો.10 નું ટ્રાયલ સર્ટિ



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

બુકલેટ માટે : અહી ક્લિક કરો 


એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://kamdhenuuniversity.net/frmWelcome.aspx