જિલ્લા અમરેલી હસ્તક આંગણવાડીમાં ભરતી....
ઉંમર : 18 થી 33
અરજી ફોર્મ તારીખ : 24/07/2020 થી 13/08/2020 (રાત્રે 12:00 વાગ્યા) સુધી.
ભરતી અંગેની માહિતી PDF ફાઇલમાં : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે સૂચના : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોર્મ ભરતા પહેલા તમામ સૂચનાઑ વાંચી લેવી.
:: પોસ્ટ :::
- આંગણવાડી કાર્યકર(વર્કર) (84 જગ્યા)
- આંગણવાડી તેડાગર(હેલપર) (119 જગ્યા)
ઉંમર : 18 થી 33
અરજી ફોર્મ તારીખ : 24/07/2020 થી 13/08/2020 (રાત્રે 12:00 વાગ્યા) સુધી.
ભરતી અંગેની માહિતી PDF ફાઇલમાં : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે સૂચના : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- જાતિનો દાખલો
- આધાર કાર્ડ
- રહેવાસી અંગેનું પ્રમાણપત્ર (ઓછામાં ઓછા 1 વર્ષની સ્થાનિક નિવાસી અંગેનું મામલતદારશ્રી દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર)
રહેવાસી અંગેના દાખલાનો નમૂનો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
એફિડેવિટ (સોગંધનામું) નમૂનો : અહી ક્લિક કરો
ક્યાં ગામમાં કાર્યકર કે તેડાગરની જગ્યા છે તે જોવા માટે નીચે આપેલ તાલુકા પર ક્લિક કરો
ફોર્મ ભરતા પહેલા તમામ સૂચનાઑ વાંચી લેવી.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન