જનરલ હોસ્પિટલ ગોધરા દ્વારા ભરતી... 

::: પોસ્ટ ::: 
  • ફિઝિશિયન 
  • એનેસ્થેશિયમ 
  • રેડિયોલોજિસ્ટ 
  • ENT સર્જન 
  • પીડિયાટ્રીશિયન 
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ : અઠવાડિયાના દર બુધવારે 

સ્થળ : કલેક્ટર કચેરી કોન્ફરન્સ હૉલ. ગાંધીનગર

સમય : સાંજે 04:00 કલાકે