GSEB (ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા GUJCET (ગુજકેટ) પરીક્ષા હોલટિકિટ અંગે...
પરીક્ષા : ગુજકેટ-2020
નોટિસ PDF ફાઇલ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો
GSEB વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ગુજકેટ વેબસાઇટ માટે : અહી ક્લિક અકરો
નોંધ :
1. જે વિદ્યાર્થીને ગુજકેટનું ફોર્મ ન ભરી શક્યા હોય તે તા. 18/07/2020 થી 31/07/2020 સુધીમાં લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકશે.
વધારેલ તારીખ : 07/08/2020
2. જે વિદ્યાર્થીએ ફોર્મ ભરેલ છે તેઓએ ફરી ફોર્મ ભરવાનું નથી...
3. જે વિદ્યાર્થી પરીક્ષા માટે જિલ્લો બદલવા માંગે છે તેઓ પણ તા. 18/07/2020 થી 31/07/2020 સુધીમાં પરીક્ષા જિલ્લો બદલી શકશે.
પરીક્ષા તારીખ : 24/08/2020
હોલટિકિટ ડાઉનલોડ માટે : તા.13/08/2020 (18:00 કલાકથી)
હોલટિકિટ માટે નિછે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://gsebht.in/
________________
GSEB (ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા GUJCET (ગુજકેટ) પરીક્ષા ફોર્મ અંગે... પરીક્ષા : ગુજકેટ-2020