GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) વલસાડ દ્વારા ભરતી.... 

પોસ્ટ : એપ્રેંટિસ 

ટ્રેડ 
MMV 
મિકેનિકલ ડીઝલ 
ઓટો ઇલેક્ટ્રિશિયન 
COPA 
વેલ્ડર 

ભરતી તા.: 13/07/2020 થી 23/07/2020 સુધી 

અરજી ફોર્મ મેળવવાનો સમય : 11:00 થી 14: 00 

અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તા. : 24/04/2020