ICPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) ભુજ દ્વારા ભરતી... 

::: પોસ્ટ ::: 

>>> કાઉનસેલર (પગાર: 17,500/-)
લાયકાત : MSW 

>>> સોશ્યલ વર્કર (પગાર: 14,000/-)
લાયકાત : MSW 

>>> ગૃહમાતા (પગાર: 11,000/-)
લાયકાત : ગ્રેજ્યુએટ 

>>> નર્સ (પગાર: 09,000/-)
લાયકાત : ડિપ્લોમા ઇન નર્સિંગ 

>>> આયા (પગાર: 6,000/-)
લાયકાત : 12 પાસ 

>>> ચોકીદાર (પગાર: 6,000/-)
લાયકાત : 12 પાસ 



છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં 
જાહેરાત તારીખ : 31/07/2020