કમાણી સાયન્સ અને પ્રતાપરાઇ આર્ટ્સ કોલેજ અમરેલી 


નોંધ : ITI પાસ કરી 12 સમકક્ષ સર્ટિ મેળવેલ વિદ્યાર્થીઑ માટે BA એડમિશન અંગે... 

ધોરણ - ૧૦ પછી બે કે તેથી વધુ વર્ષના આઈટીઆઈ , એન.સી.વી.ટી. કે જી.સી.વી.ટી. ની પરીક્ષા પાસ કરેલ હોય અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને બી. એ. સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવવા માંગતા હોય તેઓએ કૉલેજ કાર્યાલયમાં જરૂરી પ્રમાણ પત્રો સાથે રૂબરુ સંપર્ક કરવો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો