JMC (જામનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી... 


::: પોસ્ટ :::
મેડિકલ ઓફિસર (MBBS) 
ઇન્ટરવ્યુ તા.: જગ્યા ભરાય નહીં ત્યાં સુધી દર સોમવાર થી શનિવાર 12:00 થી 01:00 વાગ્યા દરમિયાન 

લેબોરેટરીએ ટેક્નિશિયન 
ઇન્ટરવ્યુ તા.: 24/07/2020 12:00 થી 01:00 સુધી. ત્યારબાદ જગ્યા ભરાય નહીં ત્યાં સુધી દર સોમવાર થી શનિવાર 12:00 થી 01:00 વાગ્યા દરમિયાન 

આયુષ મેડિકલ ઓફિસર 
આ એક પોસ્ટ માં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
છેલ્લી તા. : 27/07/2020 



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://docs.google.com/forms/d/e/1FAIpQLScRO2iruDbNfjMSIAZt9esSLsR0uUdvZLQd_6d5FwtHAr0rcA/viewform


ભરતી અંગેની માહિતી અને ફોર્મ માટે : અહી ક્લિક કરો