MKU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા અન્ય બોર્ડ માટે પહેલું મેરીટ લિસ્ટ જાહેર... 


કોર્સ : BA,BCOM,BCOM(H),BSC,BSC(IC),BSC(IT),BCA,BBA,BSW,BRS

CBSE અને અન્ય બોર્ડ માટે એડમિશન માટે 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો



_________________

MKU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા બીજા રાઉન્ડનું એડમિશન શરૂ.... 

કોર્સ : BA,BCOM,BCOM(H),BSC,BSC(IC),BSC(IT),BCA,BBA,BSW,BRS

CBSE અને અન્ય બોર્ડ માટે એડમિશન શરૂ... 

એડમિશન ફોર્મ તા. : 20/07/2020 થી 23/07/2020 સુધી.   

જરૂરી ડૉક્યુમેન્ટ 
ફોટો/સહી 
આધાર કાર્ડ 
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
ધો. 10 અને 12 ની માર્કશીટ 



એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://www.mkbhavuni.edu.in/mkbu_index.php


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો