NHM કાર્યક્રમ અંતર્ગત PDU રાજકોટ દ્વારા ભરતી... 

પોસ્ટ 
સ્ટાફ નર્સ
લાયકાત : GNM
જગ્યા : 11
પગાર : Rs. 13,000/-

મેડિકલ ઓફિસર
લાયકાત : MBBS
જગ્યા : 01
પગાર : Rs. 60,000/-

ઇન્ટરવ્યુ : 09/07/2020
રજીસ્ટ્રેશન સમય : 10 થી 11
ઇન્ટરવ્યુ સમય : 12:00 કલાકે
સ્થળ : PDU હોસ્પિટલ, રાજકોટ