સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરિમા યોજનાનુ ફોર્મ 

માનવ ગરિમા યોજના ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ઉમેદવારનો ફોટો
2. ઉમેદવારનું આધાર કાર્ડ
3. ઉમેદવારનું રેશન કાર્ડ
4. રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, લાઇસન્સ, લાઇટ બિલ ત્રણ માંથી કોઈ એક)
5.એરજદારનો જાતિનો દાખલો
6. આવકનો દાખલો
7. બાહેંધરી પત્રક
8. અભ્યાસનો પુરાવો
9. વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર


પાત્રતાના માપદંડ

હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે. 

::: સહાયનું ધોરણ :::
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે. 

માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે 


:: રજુ કરવાના ડોક્યુમેંટ ::
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)
  • અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો
  • તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • બાંહેધરી પત્રક
  • અરજદારના ફોટો

બાંહેધરી પત્રક નો નમુનો : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

હેલ્પલાઇન : અહી ક્લિક કરો

માનવ ગરીમા યોજના હેઠળ નીચે આપેલ ધંધાનો સમાવેશ થશે.
  • કડીયાકામ
  • સેંટીંગ કામ
  • વાહન સર્વિસિસ અને રિપેરિંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટીપાર્લર
  • ઇલેક્ટ્રિકલ એપ્લાયસીસ રિપેરિંગ
  • ખેતીલક્ષી લુહારી /વેલ્ડિંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ - ઠંડા પીણાં અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મિલ
  • મસાલા મિલ
  • મોબાઈલ રિપેરિંગ
  • હેર કટિંગ (વાણંદ)








ઈ-સમાજકલ્યાણ પોર્ટલની કોઈ પણ તકનીકી સહાયતા માટે સવારે 10:30 થી સાંજના 6:30 વાગ્યા સુધી સંપર્ક કરો.


હેલ્પલાઈન નંબર : 079-23213017




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://esamajkalyan.gujarat.gov.in/