જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા આયોજિત ઓનલાઈન જોબ ફેર

એઇમ લીમીટેડ ભાવનગર

જગ્યાનું નામ :-
1) બ્રાંચ મેનેજર/આસી.બ્રાંચ મેનેજર

લાયકાત: ધો.૧૦ પાસ થી કોઇપણ સ્નાતક

ઉમર:- ૧૯ થી ૩૫ વર્ષ

પગાર :- AS PER COMPANY RULES

નોંધ:-

૧)ગુગલ ફોર્મ તારીખ :- ૨૮ /૦૮ /૨૦૨૦ થી ૧૦ /૦૯/૨૦૨૦ સુધી ભરી શકાશે 

૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:-૧૧ /૦૯/૨૦૨૦ પછી ટેલીફોનીક ઈન્ટરવ્યું લેવામાં આવશે.


Amreli-(02792 223394)


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ  અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdyy22MaNCKT6mRzdMoblIDg2ppwnJNXEYFJZGNDMWW2xtUOQ/viewform?vc=0&c=0&w=1&flr=0