જિલ્લા રોજગાર કચેરી-અમરેલી ઓનલાઈન વેબિનાર


જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા ઓનલાઇન વેબિનાર. અમરેલી જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તથા માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર વિષય તજજ્ઞ દ્વારા ડિજિટલ માધ્યમ ગૂગલ મીટ એપ્લિકેશન મારફત વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૧૮-૦૮-૨૦૨૦ના ૦૪:૦૦ કલાક થી ૦૫:૦૦ કલાક સુધી 


ગુગલ મીટ દ્વારા વેબીનારમાં જોડાવા માટેની લિંક : https://meet.google.com/vej-oiqg-oyb

વધુ વિગત માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલી નો ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો



With Regards,
Employment Officer,
District Employment Exchange,
Amreli-(02792 223394)