ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન માટે
અગત્યની સુચના
- ખાલી રહેતી બેઠકો માટે રૂબરૂ કાઉન્સેલીંગનું સ્થળ પસંદ કરવાની છેલ્લી તારીખ:-૧૨/૧૧/૨૦૨૦ છે.
- આ રૂબરૂ કાઉન્સેલીંગમાં વિઘાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તો તેમને દાંતીવાડા / જુનાગઢ / આણંદ / નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીમાં હાજરી આ૫વાની રહેશે. આ પૈકી તમારી ૫સંદગીના સ્થળ ઉ૫ર હાજર રહેવા માટે વેબસાઇટ ૫ર Counselling Center બટનનો ઉ૫યોગ કરી તમારા ૫સંદગીના સ્થળ નકકી કરી શકો છો.
- આ માત્ર રૂબરૂ કાઉન્સેલીંગના સ્થળ ૫સંદગી કરવા માટે જ છે.
- મેરીટ યાદી પ્રસિદ્ઘ થયા બાદ જ મેરીટ ક્રમાંક પ્રમાણે ઉમેદવારે પોતાના ૫સંદગીના સ્થળ ઉ૫ર દર્શાવેલ તારીખ અને સમય મુજબ હાજર રહેવાની સૂચના પાછળથી આ૫વામાં આવશે.
- પાંચમા રાઉન્ડમાં ફી ભરી જે તે કોલેજ ખાતે હાજર થયેલ છે, તે વિઘાર્થીઓએ ૫ણ રૂબરૂ કાઉન્સેલીંગ માટે Counselling Center બટન દ્વારા સ્થળ ૫સંદગી કરી શકશે. આવા વિઘાર્થીઓને ઉ૫લબ્ઘ ખાલી બેઠકો ઉ૫ર કોમન મેરીટ યાદી મુજબ પ્રવેશ આ૫વામાં આવશે. વઘુમાં રૂબરૂ કાઉન્સેલીંગ દરમ્યાન આવા વિઘાર્થીઓ હજર નહી રહે તો તેમને પાંચમા રાઉન્ડમાં મળેલ એડમીશન જે તે કોલેજ ખાતે કાયમી રહેશે.
- હાલમાં માત્ર ભવિષ્યમાં યોજાનાર રૂબરૂ કાઉન્સેલીંગનાં સ્થળ પસંદગી કરવાની રહેશે.વિધાર્થીએ પોતાના નજીકના સ્થળની પસંદગી કરવાની રહેશે.
- પસંદગીનાં ચારેય સ્થળ પર નક્કી કરેલ દિવસે અને સમયે કોમન મેરિટના આધારે પ્રવેશની કામગીરી કરવામાં આવશે.એ માટે વિધાર્થીઓને પસંદગીનાં સ્થળ પર હાજર રહેવાની સુચના હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- હાલમાં કોઈ વિધાર્થીઓએ કોઈ સ્થળ રૂબરૂ હાજર થવાનું નથી એની ખાસ નોંધ લેવી.
અગત્યની સુચના
- ખાલી રહેતી બેઠકો માટે રૂબરૂ કાઉન્સેલીંગનું સ્થળ પસંદ કરવાની છેલ્લી તારીખ:-૮/૧૧/૨૦૨૦ છે.

કાઉન્સેલિંગ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx?action_main=counselling_exam_center
પાંચમા રાઉન્ડ પછી ખાલી રહેતી જગ્યા : અહી ક્લિક કર
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
**************************
એડમિશન ફાળવણી માટે પાંચમો રાઉન્ડ જાહેર...
જે વિધાર્થીને અંતિમ ઓનલાઈન પાંચમાં રાઉન્ડમાં એડ્મિશન મળે છે તેમને ફરજીયાત કોલેજ ખાતે હાજર થવાનું રહેશે.જો વિધાર્થી ફરજીયાત હાજર નહી થાય તો ભવિષ્યમાં ખાલી રહેતી બેઠક પરનો કોઈ જ લાભ મળી શકશે નહી.
::: અગત્યની સુચના :::
- એડમીશન ફી ભરવાની તારીખ ૨૬/૧૦/૨૦૨૦ થી તારીખ ૨૮/૧૦/૨૦૨૦ છે.
- ફી ભર્યા પછી એડમીશન કન્ફર્મ કરવા માટે પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાની તારીખ ૨૬/૧૦/૨૦૨૦ થી ૨૯/૧૦/૨૦૨૦ છે.
- જે વિધાર્થીને અંતિમ ઓનલાઈન પાંચમાં રાઉન્ડમાં એડ્મિશન મળે છે તેમને ફરજીયાત કોલેજ ખાતે હાજર થવાનું રહેશે.
- અંતિમ ઓનલાઈન પાંચમાં રાઉન્ડમાં જે વિધાર્થીઓને ફરજિયાત હાજર કરાવેલ છે , તે હાજર થનાર વિધાર્થીઓને જ ભવિષ્યમાં ખાલી રહેતી બેઠક પર લાભ મળી શકશે.
- જો વિધાર્થી ફરજીયાત હાજર નહી થાય તો ભવિષ્યમાં ખાલી રહેતી બેઠક પરનો કોઈ જ લાભ મળી શકશે નહી.
- અંતિમ ઓનલાઈન પાંચમાં રાઉન્ડમાં બાદ બેઠકો ખાલી રહેશે તો યુનિવર્સીટી ધ્વારા નિર્ણય લઈ આગળની સુચના વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
- વિધાર્થીનું પ્રથમ અથવા બીજા અથવા ત્રીજા અથવા ચોથા રાઉન્ડનાં Allotment માં નામ હતું અને ફી ભરી છે પરંતુ તેમને એડમીશન કન્ફર્મ કરાવેલ નથી તેમને પુન: ફી ભરવાની રહેતી નથી.
એડમિશન ફાળવણી માટે ચોથો રાઉન્ડ જાહેર...
અગત્યની સુચના
- એડમીશન ફી ભરવાની તારીખ ૧૯/૧૦/૨૦૨૦ થી તારીખ ૨૨/૧૦/૨૦૨૦ છે.
- ફી ભર્યા પછી એડમીશન કન્ફર્મ કરવા માટે પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાની તારીખ ૧૯/૧૦/૨૦૨૦ થી ૨૩/૧૦/૨૦૨૦ છે.
- જે વિધાર્થીનું પ્રથમ અથવા બીજા અથવા ત્રીજા રાઉન્ડનાં Allotment માં નામ હતું અને ફી ભરી છે પરંતુ તેમને એડમીશન કન્ફર્મ કરાવેલ નથી તેમને પુન: ફી ભરવાની રહેતી નથી.
- જે વિધાર્થીને પ્રથમ ચોઈસ કરેલ કોલેજમાં એડમિશન મળે છે તેમને પ્રવેશ ફી ભરી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે. પ્રવેશ ફી ભર્યા પછી જો, જે તે કોલજ પર હાજર નહિ થાય તો તમારો પ્રવેશ રદ્દ કરવામાં આવશે અને અંતિમ પાંચમા ઑનલાઇન રાઉન્ડમાં તમારું નામ આવશે નહિ.
- અન્ય વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને પ્રવેશ મળેલ કોલેજમાં જ એડમિશન લેવા માંગતા હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો ફી ભરી કોલેજ પર રૂબરૂ હાજર થઇ અને એડમિશન કન્ફર્મ કરાવવું ફરજીયાત છે.
- જે વિધાર્થીઓને અત્યારે એડમીશન મળે છે તેમને એડમીશન કન્ફર્મ અથવા આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તેને ફી ભરવી ફરજીયાત છે. ફી નહિ ભરવામાં આવે તો આગળના રાઉન્ડમાં તમારું નામ નીકળી જશે.
- વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને આ કોલેજ માં એડમિશન પસંદ ન હોય તો, અને અંતિમ પાંચમા ઑનલાઇન રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો માત્ર ફી ભરવાની રહશે અને કોલેજ પર હાજર થવાનું રહેશે નહિ.
:::: અગત્યની સુચના ::::
- એડમીશન ફી ભરવાની તારીખ ૧૨/૧૦/૨૦૨૦ થી તારીખ ૧૫/૧૦/૨૦૨૦ છે.
- ફી ભર્યા પછી એડમીશન કન્ફર્મ કરવા માટે પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાની તારીખ ૧૨ /૧૦/૨૦૨૦ થી ૧૬/૧૦/૨૦૨૦ છે.
- જે વિધાર્થીનું પ્રથમ અથવા બીજા રાઉન્ડનાં Allotment માં નામ હતું અને ફી ભરી છે પરંતુ તેમને એડમીશન કન્ફર્મ કરાવેલ નથી તેમને પુન: ફી ભરવાની રહેતી નથી.
- જે વિધાર્થીને પ્રથમ ચોઈસ કરેલ કોલેજમાં એડમિશન મળે છે તેમને પ્રવેશ ફી ભરી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે. પ્રવેશ ફી ભર્યા પછી જો, જે તે કોલજ પર હાજર નહિ થાય તો તમારો પ્રવેશ રદ્દ કરવામાં આવશે અને ચોથા રાઉન્ડમાં તમારું નામ આવશે નહિ.
- અન્ય વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને પ્રવેશ મળેલ કોલેજમાં જ એડમિશન લેવા માંગતા હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો ફી ભરી કોલેજ પર રૂબરૂ હાજર થઇ અને એડમિશન કન્ફર્મ કરાવવું ફરજીયાત છે.
- જે વિધાર્થીઓને અત્યારે એડમીશન મળે છે તેમને એડમીશન કન્ફર્મ અથવા આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તેને ફી ભરવી ફરજીયાત છે. ફી નહિ ભરવામાં આવે તો આગળના રાઉન્ડમાં તમારું નામ નીકળી જશે.
- વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને આ કોલેજ માં એડમિશન પસંદ ન હોય તો, અને ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો માત્ર ફી ભરવાની રહશે અને કોલેજ પર હાજર થવાનું રહેશે નહિ.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
****************************
::: અગત્યની સુચના :::
- જે વિધાર્થીને પ્રથમ રાઉન્ડનાં Allotment માં નામ હતું અને ફી ભરી છે અને તેમને એડમીશન કન્ફર્મ કરાવેલ નથી તેમને પુન: ફી ભરવાની રહેતી નથી.
- એડમીશન ફી ભરવાની તારીખ ૩૦/૦૯/૨૦૨૦ થી તારીખ ૦૪/૧૦/૨૦૨૦ છે.
- ફી ભર્યા પછી એડમીશન કન્ફર્મ કરવા માટે પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાની તારીખ ૩૦/૦૯/૨૦૨૦ થી ૫/૧૦/૨૦૨૦ છે.
- જે વિધાર્થીને પ્રથમ ચોઈસ કરેલ કોલેજમાં એડમિશન મળે છે તેમને પ્રવેશ ફી ભરી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે. પ્રવેશ ફી ભર્યા પછી જો, જે તે કોલજ પર હાજર નહિ થાય તો તમારો પ્રવેશ રદ્દ કરવામાં આવશે અને ત્રીજા રાઉન્ડમાં તમારું નામ આવશે નહિ.
- અન્ય વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને પ્રવેશ મળેલ કોલેજમાં જ એડમિશન લેવા માંગતા હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો ફી ભરી કોલેજ પર રૂબરૂ હાજર થઇ અને એડમિશન કન્ફર્મ કરાવવું ફરજીયાત છે.
- જે વિધાર્થીઓને અત્યારે એડમીશન મળે છે તેમને એડમીશન કન્ફર્મ અથવા આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તેને ફી ભરવી ફરજીયાત છે. ફી નહિ ભરવામાં આવે તો આગળના રાઉન્ડમાં તમારું નામ નીકળી જશે.
- વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને આ કોલેજ માં એડમિશન પસંદ ન હોય તો, અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો માત્ર ફી ભરવાની રહશે અને કોલેજ પર હાજર થવાનું રહેશે નહિ.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
___________________
પ્રથમ રાઉન્ડ જોવા માટે : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
_______________________
અગત્યની સુચના
- પ્રથમ કોલેજ ફાળવણી તા. ૨૧/૦૯/૨૦૨૦ નાં રોજ પ્રસારિત કરવામાં આવશે.
- ફી ભરવાની સમય મર્યાદા તા. ૨૧/૦૯/૨૦૨૦ થી તા. ૨૪/૦૯/૨૦૨૦
- પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ માટે રૂબરૂ કોલેજ ખાતે હાજર થવાની સમય મર્યાદા તા. ૨૧/૦૯/૨૦૨૦ થી તા. ૨૫/૦૯/૨૦૨૦
- જે વિધાર્થીને પ્રથમ ચોઈસ કરેલ કોલેજમાં એડમિશન મળે છે તેમને પ્રવેશ ફી ભરી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે. પ્રવેશ ફી ભર્યા પછી જો, જે તે કોલજ પર હાજર નહિ થાવ તો તમારો પ્રવેશ રદ્દ કરવામાં આવશે અને બીજા રાઉન્ડમાં તમારું નામ આવશે નહિ. પ્રથમ પસંદગી પર જો એડમીશન મળતું હોય તો તેને રીશફલીંગનો લાભ મળશે નહિ.
- અન્ય વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને પ્રવેશ મળેલ કોલેજમાં જ એડમિશન લેવા માંગતા હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો ફી ભરી જે તે કોલેજ પર રૂબરૂ હાજર થઇ અને એડમિશન કન્ફર્મ કરાવવું ફરજીયાત છે.
- વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને આ કોલેજ માં એડમિશન પસંદ ન હોય તો, અને બીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો માત્ર ફી ભરવાની રહેશે અને કોલેજ પર હાજર થવાનું રહેશે નહિ અને આગળના રાઉન્ડમાં માટે રાહ જોવાની રહેશે.
- જે વિધાર્થીને પ્રવેશ મળતો નથી તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ અને જો આવા વિધાર્થીઓ કોઈ પણ પ્રકારની ફી ભરશે તો તેમને ફી રિફંડ કે પરત કરવામાં આવશે નહિ અને તેમનો એડમિશનનો કોઈ પણ પ્રકારનો દાવો માન્ય ગણાશે નહિ.
- જે વિધાર્થીઓને અત્યારે એડમીશન મળે છે તેમને એડમીશન કન્ફર્મ કરવાનું છે અથવા આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તેને ફી ભરવી ફરજીયાત છે. ફી ભરવામાં નહિ આવે તો આવા વિધાર્થેઓને આગળના તમામ રાઉન્ડનો લાભ મળશે નહિ અને તેનું નામ મેરીટ માંથી નીકળી જશે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન માટે કામચલાઉ મેરીટ જાહેર...
પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો
અન્ય બોર્ડ માટે પ્રો. મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો
:::: અગત્યની સૂચના ::::
- પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ એ કામ ચલાઉ મેરીટ છે.
- Provisional Merit List (કામ ચલાઉ મેરીટ લીસ્ટ) બટન પર ક્લિક કરવાથી જે વિન્ડો ખુલે તેમાં સર્ચ બોક્ષ માં તમારી એપ્લીકેશન આઈ ડી. ના 20- પછીના આકડા નાખો અને સર્ચ બટન ક્લિક કરો જેથી તમારો જનરલ મેરીટ ક્રમાંક અને કેટેગરી ક્રમાંક જોવા મળશે.
- MOCK ROUND બટન પર ક્લિક કરો અને ફરીથી ઉપર મુજબ એપ્લીકેશન આઈ ડી સર્ચ બોક્ષમાં નાખી SEARCH બટન પર ક્લિક કરો. હવે જે સ્ક્રીન આવશે તેમાં તમને જો એડમીશન મળતું હશે તો લીલી પટ્ટી જોવા મળશે અને ઉપર જે કોલેજમાં એડમીશન મળે છે તે પણ લખેલું જોવા મળશે. જો એડમીશન નહિ મળતું હોય તો લાલ અક્ષરોથી “તમે પસંદ કરેલી કોઈ કોલેજ માં એડમિશન મળતું નથી.” એવું લખેલું જોવા મળશે.
- આ વિન્ડોમાં કોલેજ બોક્ષમાં જે તે કોલેજ પસંદ કરવાથી તે કોલેજમાં જેને એડમીશન મળે છે તેવા વિધાર્થીઓની યાદી સાથે તેની સંપૂણ વિગત જોવા મળશે.
- હવે વિધાર્થી પોતાની ચોઈસ બદલવા CHOICE FILLING /પ્રિન્ટ બટનનો ઉપયોગ કરી શકશે. દરેક વિધાર્થીઓને મહતમ કોલેજ પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે.
- ચોઈસ ફીલિંગ કાર્ય પછી સેવ અને લોક બટન અવશ્ય ક્લિક કરવું ફરજીયાત છે. આવું નહિ કરનાર વિધાર્થીઓનું નામ આગળની મેરીટ યાદીમાં નીકળી જશે.
- આ માત્ર કામ ચલાઉ રાઉન્ડ છે. જે માં દર્શાવેલ પ્રવેશ માત્ર કામ ચલાઉ છે. આ માટે વિધાર્થીઓએ કોઈ ફી ભરવાની કે કોલેજમાં રૂબરૂ જવાની જરુરુ નથી.
- પ્રવેશની કાર્યવાહી પ્રથમ કોલેજ ફાળવણી યાદી પ્રસિદ્ધ કર્યા બાદ જ થઇ શકશે.
- મોક રાઉન્ડનું પરિણામ અને કામચલાઉ મેરિટ યાદી તા.૦૮/૦૯/૨૦૨૦ થી તા. ૧૧/૦૯/૨૦૨૦ સુધી રહેશે.
- પસંદગી કોલેજમાં એડ્મિશન માટેની અંતિમ ચોઈસ ફિલિંગ રાઉન્ડ તા.૦૮/૦૯/૨૦૨૦ થી તા. ૧૧/૦૯/૨૦૨૦ સુધી રહેશે.
- Polytechnic in Food Science and Home Economics, Anand માં Diploma in Nutrition and Dietetics કોર્ષ દર્શાવેલ છે, તેની જગ્યાએ Diploma in Food Technology and Nutrition વાંચવું.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
______________
કોર્સ : ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર
ઓનલાઈન અરજી ફી : Rs. 100/- + બેન્ક ચાર્જ + ફોર્મ ફી
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (SC/ST/OBC/EWS માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- આવકનો દાખલો
- ધો.10 ની માર્કશીટ (જરૂરી ટકાવારી સાથે)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- 7-12/8-A (જો ખેડૂતના પુત્ર હોય તો)
- પેઢી નામું (જો ખેડૂતના પુત્ર હોય તો)
વિદ્યાર્થીના પિતાનું નામ ૭-૧૨ -૮(અ) ના ઉતારામાં ન હોય તો પેઢીનામું ફરજીયાત અપલોડ કરવાનું રહેશે જો ૭-૧૨ -૮(અ)માં વિદ્યાર્થીના માતાનું નામ હોય તો માતાના નામની પાછળ વિદ્યાર્થીના પિતા નું નામ હોવું ફરજિયાત છે.
- ચલણ ભરેલ પહોંચ (ચલણ ઓનલાઈન ભરવું)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ડૉક્યુમેન્ટનું ઓનલાઈન વેરિફિકેશન થશે, ત્યારબાદ વિદ્યાર્થીઓએ કોલેજ પસંદગી કરવાની રહેશે... (કોલેજ ચોઈસ છેલ્લી તા. 02/09/2020)
નોંધ : એડમિશન ફોર્મ ભર્યા પછી બે થી ત્રણ દિવસમાં ફોર્મનું ઓનલાઈન વેરિફિકેશન થઈ જશે, ત્યારબાદ વિદ્યાર્થીઓએ કોલેજની પસંદગી કરવી પછી પસંદગી કરેલ કોલેજ લોક અવશ્ય કરવી નહીં તો એડમિશન પ્રોસેસ અધૂરી ગણાશે...
::: પ્રવેશ માટે જરૂરી લાયકાત :::
::: એડમિશન પ્રોસેસ :::
:: અગત્યની સુચના ::
- માહિતીપુસ્તિકાનું સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.
- ફી ભરવાની છેલ્લી તારીખ:- ૨૮/૦૮/૨૦૨૦ છે.
- નિયત સમયમર્યાદા ફી ભર્યા બાદ તારીખ:- ૩૧/૦૮/૨૦૨૦ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
- ફોર્મ ભર્યા બાદ ફોર્મનું વેરીફીકેશન પણ ઓનલાઈન જ કરવામાં આવશે. કોવીડ૧૯ નાં લીધે વેરિફિકેશન માટે રૂબરૂ આવવાનું નથી.
- વેરિફિકેશન થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.
- વેરિફિકેશન અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.
- જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવમાં આવશે નહી.
- વિધાર્થીઓ પોતાની અરજીનું સ્ટેટસ જાણવા માટે પોતાના મોબાઈલમાં એન્ડ્રોઇડ એપ નો ઉપયોગ કરી શકશે
- આ એપ અરજી કર્યા પછી તમારો એપ્લિકેશન આઈ.ડી. નાખવાનો રહેશે અને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર તેનો ઓટીપી આવશે.
- આ એપ નો ઉપયોગ માત્ર અરજીનું સ્ટેટસ જાણવા માટે કરવાનો છે.
વેબસાઇટ માટે 1 : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે 2 : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે 3 : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
એડમિશન અંગે બુકલેટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
ફી ભરવા માટે
https://poly.gsauca.in/Form_student_challan_registration.aspx
ચલણની ફરીથી પ્રિન્ટ મેળવવા માટે
https://poly.gsauca.in/Form_Online_Challan_Print.aspx?action_main=online_challan_print
એડમિશન ફોર્મ માટે
https://poly.gsauca.in/Form_Student_Challan_Search.aspx
ફોર્મ એડિટ માટે
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
પ્રિન્ટ માટે
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
ચોઈસ ફિલિંગ ફોર્મ
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
ચેક એપ્લીકેશન સ્ટેટસ