સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈ ના મામેરા અંગે ફોર્મ.... 


કુંવરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
  • કન્યાના ફોટો
  • વર કન્યાનો લગ્ન સમયનો ફોટો
  • કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલકોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • રેશન કાર્ડ (E KYC કરેલું હોવું જોઈએ)
  • કન્યાની જન્મ તારીખનો પુરાવો
  • યુવકની જન્મ તારીખનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • એકરારનામું
  • બાહેંધરી પત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
એકરારનામું અને બાહેંધરીપત્રકનો નમૂનો : અહી ક્લિક કરો 

પાત્રતાના માપદંડ
  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

નોંધ : આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર : 21 વર્ષની હોવી ફરજિયાત છે.


પાત્રતાના માપદંડ 

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે. 
યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે. 

સહાયનું ધોરણ 
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે. 
લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે. 


****   લગ્નના 2 વર્ષમાં આ સહાય માટે અરજી કરી શકાશે. 

****   અરજી કન્યાના નામે કરવાની રહેશે.. 

>>>>  અરજી ઓનલાઈન કરવાની રહેશે. 

ફોર્મનો નમૂનો : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


>>>>  હેલ્પ લાઇન નંબર (મદદ મેળવવા માટે) અહી ક્લિક કરો

જે તે જિલ્લો લાગુ પડે તે જ હેલ્પ લાઇન નંબરમાં ફોન કરવો... 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://esamajkalyan.gujarat.gov.in/