G.N.M., A.N.M., B.Sc. નર્સિંગ એડમિશન બીજા રાઉન્ડ અંગે.....

બીજા રાઉન્ડ એડમિશન માટે તા. : 22 થી 25/09/2020 સુધી. 

>>>> જે વિદ્યાર્થીઓ એ માર્ચ-૨૦૨૦ અને તે પહેલાં ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી હોય અને ઓનલાઈન પીન ખરીદી શક્યા ન હોય તેમના માટે તારીખ ૨૨-૦૯-૨૦૨૦ થી ૨૫-૦૯-૨૦૨૦ સુધી પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની તારીખ લંબાવવામાં આવેલ છે








અગાઉ રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવાર તા:૨૫-સપ્ટેમ્બર-૨૦૨૦ પછી લોગીન કરી શકશે. 


>>>> અનુસુચિત જાતિના (SC) ઉમેદવારો માટે નીચે લીસ્ટમાં દર્શાવેલ ડોક્યુમેન્ટ ઇમેલ nuradm20@gmail.com પર અથવા વ્હોટસઅપ નંબર ૯૯૭૯૭૧૦૪૬૦ પર ૨ દિવસમાં મોકલી આપવા. મેસેજમાં યુઝર આઈડી ખાસ લખવો. અગાઉ મોકલાવ્યા હોય તો ફરીથી મોકલવાની જરૂર નથી.

  • જે વિદ્યાર્થીઓ ને પ્રવેશ સમિતિમાં થી ખૂટતા ડોક્યુમેન્ટ માટે SMS આવે તો તેમને nuradm20@gmail.com ઇમેલમાં પ્રમાણપત્રો મોકલવાના રહેશે (ઇમેલમાં આપનો USER ID અને નામ લખવું.) 
  • જે વિદ્યાર્થીઓ એ ઝેરોક્ષ ને બદલે ઓરીજનલ પ્રમાણપત્રો અપલોડ કર્યા છે તેમણે ઇમેલમાં ઝેરોક્ષ પ્રમાણપત્રો મોકલવાની જરૂર નથી. 
  • જે વિદ્યાર્થીઓ એ અધૂરા અથવા વાંચી ન શકાય તેવા પ્રમાણપત્રો અપલોડ કર્યા છે તેમને nuradm20@gmail.com ઇમેલમાં ઝેરોક્ષ પ્રમાણપત્રો મોકલવાના રહેશે (ઇમેલમાં આપનો USER ID અને નામ લખવું.) 
>>>> તારીખ ૦૪-૦૯-૨૦૨૦ રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી ઓનલાઈન પીન ખરીદી શકાશે 
>>>> તારીખ ૦૪-૦૯-૨૦૨૦ રાત્રે ૧૧:૫૫ વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ
કરી શકાશે
::: કોર્સ ::: 

>>> ઓનલાઈન PIN લેવા માટેની તારીખ : 24/08/2020 (11:00 વાગ્યા) 
>>> છેલ્લી તારીખ :  01/09/2020 (03:00 વાગ્યા સુધી.)

>>> ફોર્મ ભરવાની તારીખ : 24/08/2020 (12:00 વાગ્યા) 
>>> છેલ્લી તારીખ : 02/09/2020 (04:00 વાગ્યા સુધી.)


વધારેલ તારીખ : 04/09/2020

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • ધો.10 માર્કશીટ (બધી ટ્રાઈની માર્કશીટ) 
  • ધો. 12 માર્કશીટ (બધી ટ્રાઈની માર્કશીટ) 
  • જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે) 
  • આવકનો દાખલો 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • મોબાઈલ નંબર 
  • ઇમેઇલ ID 
  • જો NEET પાસ કરેલ હોય તો રોલ નંબર (ફક્ત સાયન્સના વિદ્યાર્થીઓ માટે)

  • એડમિશન માટેની તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેશે... PIN વિતરણ થી લઈને વેરિફિકેશન સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેશે...
  • એડમિશન ફોર્મ નજીકના કોઈ પણ ઓનલાઈન સાઇબર કાફેમાં જઈ ને ભરી શકશો...
  • PIN બેન્કમાંથી મળશે નહીં PIN ઓનલાઈન જ મેળવવાનો રહેશે...

નોંધ : એડમિશન ફોર્મ ભર્યા પછી બે થી ત્રણ દિવસમાં ફોર્મનું ઓનલાઈન વેરિફિકેશન થઈ જશે, ત્યારબાદ વિદ્યાર્થીઓએ કોલેજની પસંદગી કરવી પછી પસંદગી કરેલ કોલેજ લોક અવશ્ય કરવી નહીં તો એડમિશન પ્રોસેસ અધૂરી ગણાશે... 



:: ઓનલાઈન પીન ખરીદી અને રજીસ્ટ્રેશન માટેની જાહેરાત :: 






વધુ માહિતી માટે : અહી ક્લિક કરો



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://www.medadmgujarat.org/ga/home.aspx