GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) અમરેલી દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટીસ
લાયકાત : 10+ITI (જરૂરી ટ્રેડ સાથે)
ફોર્મ ભરવાની તારીખ : 10/08/2020 થી 29/08/2020 (11:00 થી 14:00 કલાક) સુધી..
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 31/08/2020 (16:00 કલાક) સુધી.
ભરતી : ઓફલાઇન
:: ફોર્મ મેળવવાનું સરનામું ::
ST ડિવિઝન,
લાઠી રોડ, અમરેલી
ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://apprenticeshipindia.org/
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- ITI માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ