GUJ ACPC દ્વારા D to D એડમિશન શરૂ.... 

::: અગત્યની તારીખો ::: 
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જીનિયરીંગ છેલ્લી તા. : 15/09/2020
ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી છેલ્લી તા. : 28/08/2020
ડિગ્રી એન્જીનિયરીંગ છેલ્લી તા. : 28/08/2020

ફોર્મ ભરવા માટે માર્ગદર્શન માટે : અહી ક્લિક કરો 

:: જરૂરી ડૉક્યુમેન્ટ :: 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આવકનો દાખલો 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)



એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://gujacpc.nic.in/RegSys/Page/Page?PageId=1&LangId=P#