ICPS (બાળ સુરક્ષા યોજના) વડોદરા દ્વારા ભરતી... 

:: પોસ્ટ :: 
>>> પ્રોબેશન અધિકારી 
પગાર : Rs. 17,500/- 
ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 

>>> હાઉસ ફાધર (ગૃહ પિતા) 
પગાર : Rs. 11,000/- 
ઉંમર : 25 થી 40 વર્ષ 

છેલ્લી તારીખ : જાહેરાતના 10 દિવસમાં 
જાહેરાત તા. : 06/08/2020 

ભરતી : ઓફલાઇન 

: અરજી મોકલવાનું સરનામું : 
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, 
સી-બ્લોક, પ્રથમ માળ, નર્મદાભવન, 
વડોદરા-390001