SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
>>> સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ
લાયકાત : MD
>>> સિનિયર રેસિડેન્ટ
લાયકાત : મેડિકલ કાઉન્સીલ
>>> મેડિકલ ઓફિસર
લાયકાત : MBBS
>>> મેડિકલ ઓફિસર (આયુષ)
લાયકાત : BHMS
>>> નર્સ
લાયકાત : GNM / BPNA
>>> આયા
લાયકાત : 10 પાસ + 3 વર્ષનો અનુભવ હોસ્પિટલ અંગેનો
છેલ્લી તારીખ : 20/08/2020 (ઓફિસ કામકાજના દિવસોમાં)
:: સરનામું ::
રૂમ નંબર : 114,
મધ્યસ્થ મહેકમ(રિક્રૂટમેન્ટ) વિભાગ,
સુરત મહાનગરપાલિકા, સુરત.
જગ્યા : 392
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે હાલ પ્રવર્તતી કોરોના રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા શરૂ કરવામાં આવેલ પ૪૦ બેડની સુવિધાને ધ્યાને લઈ વિવિધ જગ્યાઓની ૧૧ માસ માટે અથવા કોરોના અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાાયાદી બનાવવાના હેતુસર.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો