UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CAPF માટે ભરતી... 

CAPF-સેન્ટર આર્મ પોલીસ ફોર્સ પરીક્ષા -2020

::: પોસ્ટ ::: 

  • BSF
  • CRPF
  • CISF 
  • ITBP 
  • SSB 


જગ્યા : 209


લાયકાત : ગ્રેજ્યુએશન

ઉંમર : 20 થી 25

ફોર્મ શરૂ થયાની તારીખ : 18/08/2020
છેલ્લી તારીખ : 07/09/2020
ફોર્મ વિથડ્રોવલ તારીખ : 14/09/2020 થી 20/09/2020 06:00 PM
ઓનલાઈન પેમેન્ટ માટે છેલ્લી તારીખ  : 07/09/2020 18:00
પરીક્ષા : તા. 20/12/2020 (અંદાજિત)

:: ચલણ :: 
જનરલ માટે : Rs. 200/-
SC/ST/સ્ત્રી માટે : ચલણ નથી.

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

::: પરીક્ષા કેન્દ્રો ::: 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://upsconline.nic.in/mainmenu2.php