UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી પરીક્ષા માટેના ફોર્મ શરૂ...
CDS- કમબાઈન ડેફન્સ સર્વિસ II 2020
ફોર્મ શરૂ થયાની તારીખ : 05/08/2020
છેલ્લી તારીખ : 25/08/2020 (18:00 કલાક) સુધી.
એપ્લીકેશન વિથડ્રોવલ : 01/09/2020 થી 07/09/2020 06:00 PM સુધી.
ઉંમર : 20 થી 24
ઉમેદવારની જન્મ તારીખ : 02/07/1997 થી 01/07/2001 વચ્ચેની હોવી જોઈએ.
જગ્યા : 334
:: લાયકાત ::
IMA અને ઓફફિસર ટ્રેનીંગ એકેડેમી માટે : ડિગ્રી
ઇન્ડિયન નેવલ એકેડેમી માટે : B.E.
એર ફોર્સ એકેડેમી માટે : ડિગ્રી (ધો.12 માં ફિઝીક્સ અને મેથ્સ વિષય) અથવા B.E.
ભરતી અંગેની જાહેરાત માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
:: પરિક્ષાનો અભ્યાસક્રમ (Syllabus) ::
:: પસંદગી પ્રક્રિયા ::
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યુ
- ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ પરીક્ષા
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://upsconline.nic.in/mainmenu2.php