નેશનલ સ્કૉલરશિપ યોજના 2020-21.... 


નોંધ : 

>>>> ધો.12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ માં 80 કે તેથી વધુ પર્સનટાઇલ (PR) મેળવનાર વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે.... 

>>> જેમાં દર વર્ષે Rs. 10,000/- તમારા બેન્ક એકાઉન્ટ માં જમા થશે... 

>>> અગાઉ જે વિદ્યાર્થીઓએ આ યોજનાનું ફોર્મ ભરેલ હોય તેઓએ ફક્ત રિન્યુયલ ફોર્મ ભરવાનું રહેશે... 

>>> સંપૂર્ણ વિગત વાંચ્યા બાદ જ ફોર્મ ભરવું... 

છેલ્લી તા. : 30/11/2020 
વધારેલ તા. : 31/12/2020 

::: જરૂરી ડૉક્યુમેન્ટ ::: 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • આવકનો દાખલો 
  • ધો.10 અને 12 ની માર્કશીટ 
  • બેન્ક પાસબુક 
  • ફીની વિગત 
  • બોનોફાઇડ 
(બોનોફાઇડ વેબસાઇટ પર જે ડેમો બતાવવામાં આવશે તે જ પ્રમાણેનું હોવું જોઈએ.)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

 ::: સ્કીમ ::: 

  • પ્રિ-મેટ્રિક સ્કૉલરશિપ 
  • પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ 


**** હેલ્પ  લાઇન નંબર : 0120 - 6619540
**** Email ID :  helpdesk@nsp.gov.in

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

નવા ઉમેદવાર માટે રજીસ્ટ્રેશન 

https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction

રિન્યુયલ માટે 

https://scholarships.gov.in/renewal/loginPage.action

લૉગિન માટે 

https://scholarships.gov.in/fresh/loginPage