ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશન માટે 4થો રાઉન્ડ જાહેર... 


કોર્સ : BCOM , BBA , BCA , MSC (CA & IT) , MBA (Integrated), MSc 



"
રાઉન્ડ-4 માટે ની અગત્યની સૂચનાઓ"

(૧) ‘ફી’ ભરેલ હોય અને રીપોર્ટીંગ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે નહિ.

(૨) ફક્ત પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ કે જેનો મેરીટ રેન્ક હોય તેવા વિદ્યાર્થીઓજ ભાગ લઇ શકશે.

(૩) આ રાઉન્ડમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ સંમતિ (Consent) આપવાની રહેશે. સંમતિ (Consent) આપ્યા પછીજ પોતાની કોલેજ ચોઇસ બદલી શકશે.

(୪) રાઉન્ડ 3 પછીની જેતે કોલેજની ખાલી જગ્યાનું લીસ્ટ વેબસાઇટ પર મુકેલ છે.




વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


4થા રાઉન્ડ ચેક કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://eform.gujaratuniversity.ac.in/BCOM/News.aspx



(integrated) Actuarial Sc, Data Sc and AI&ML Admission