એગ્રીકલ્ચર A-ગ્રૂપ એડમિશન શરૂ.... 


કોર્સ : ધો.12 સાયન્સ (A-ગ્રૂપ) એડમિશન.... 

>>>> ઓનલાઇન અરજી ફોર્મ ફી ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ/નેટ બેંકીંગ દ્વારા તા. ૧૫.૦૯.૨૦૨૦ થી ૨૮.૦૯.૨૦૨૦ સુધીમાં જ નીચે આપેલ Challan Form પર ક્લીક કરી જરૂરી વિગતો નાખી ભરી ઓનલાઇન જ ભરવાની રહેશે.

>>>> ઓનલાઇન અરજી ફોર્મ ફી ભર્યા બાદ તા.૧૫.૦૯.૨૦૨૦ થી ૩૦.૦૯.૨૦૨૦ સુધી જ નીચે આપેલ Admission Form પર ક્લીક કરી જરૂરી વિગતો નાખી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ફોર્મ ભરી શકાશે.

એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો

:::: અગત્યની તારીખો :::: 






:: “એ”-ગ્રુપ માં ફોર્મ ભરતા પહેલા જરૂરી અતિઆવશ્યક સુચનાઓ ::





::: અગત્યની સુચનાઓ ::: 

વિદ્યાર્થીઓએ ભરેલ ઓનલાઇન અરજી ફોર્મ અને અપલોડ કરેલા જરૂરી ડોક્યુમેન્ટનું ઓનલાઇન વેરીફીકેશન યુનિવર્સિટી દ્વારા કરવામાંં આવશે. જેમાં કોઇ પણ વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂર નથી.

ફોર્મ યુનિવર્સિટી ખાતે વેરીફાય થયા બાદ વિદ્યાર્થીનાં રજીસ્ટર્ડ મોબાઇલ નંંબરમાં Your registration form is successfully verified નો મેસેજ આવશે. મેસેજ આવ્યા બાદ જ ચોઇસફીલીંગ તા.૧૫.૦૯.૨૦૨૦ થી ૩૦.૦૯.૨૦૨૦ સુધીમાં જ કરવુ ફરજીયાત છે. નહી તો નામ મેરીટ યાદીમાં સમાવેશ થશે નહીં.

વેબસાઇટ પરથી Check Application Status પરથી ક્લીક કરી જરૂરી વિગતો નાખી, ઓનલાઇન ભરેલ ફોર્મની સ્થીતી (સ્ટેટસ) જાણી શકાશે તેમજ ફોર્મ વિરીફાઇડ/અનવેરીફાઇડ (કારણો સાથે) ક્વેરી (ભૂલ) જોઇ શકશે.

સરળતાથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા માટેની વિગતવાર માહીતી માટે : અહી ક્લીક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. ચલણ ફોર્મ માટે 

ચલણ માટે
http://a.gsauca.in/Form_student_challan_registration.aspx
ચલણની ફરી પ્રિન્ટ માટે 
http://a.gsauca.in/Form_Online_Challan_Print.aspx?action_main=online_challan_print
એડમિશન ફોર્મ 
http://a.gsauca.in/Form_Student_Challan_Search.aspx
ફોર્મ માં સુધારો 
http://a.gsauca.in/Form_Student_Application_Search.aspx
અરજી પ્રિન્ટ કરવા માટે 
http://a.gsauca.in/Form_Student_Application_Search.aspx
ચોઈસ ફિલિંગ 
http://a.gsauca.in/Form_Student_Application_Search.aspx
અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે
http://a.gsauca.in/Form_Student_Application_Search.aspx?action_main=application_status