ભાઈ/બહેનશ્રી,
>>>>>> આપની આ કચેરી ખાતેની નામ નોધણી અન્વયે જય ભારત સાથ જણાવાનું કે જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે.તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ યુવાનોને એક જગ્યા પર એકત્રીત કરી ભરતીમેળા યોજવાનું ઉચ્ચીત જણાતું ન હોય સરકારશ્રીની સુચનાનુસાર રાજ્ય કક્ષાનો વર્ચ્યુઅલ (ઓનલાઈન) ભરતીમેળા યોજવામાં આવનાર છે.જે ઓક્ટોબર માસ ના બીજા કે ત્રીજા વિક દરમ્યાન યોજાનાર છે.આ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક ૧૮ થી ૪૦ વર્ષ વયના રોજગાર વાંચ્છુઓએ આ ફોર્મમાં નીચે જણાવેલ સંપૂર્ણ વિગત ભર્યા બાદ સબમીટ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઉંમર : 18 થી 40
નોંધ:- ૧) યોગ્ય લાયકાત ધરાવતા આપના મિત્રોને પણ જાણ કરવી.
૨) આ ભરતીમેળામાં દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ ન હોય દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું નહી.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeid29mMecmW5ieRmUCOE99iA60OxypzVHiNLPq0XL64W6Ezw/viewform?vc=0&c=0&w=1&flr=0