RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા એપ્લીકેશન સ્ટેટસ ચેક કરવા બાબત .... 


પોસ્ટ : નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી 

એડ નંબર : CEN No.1/2019 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

એપ્લીકેશન સ્ટેટસ તા. 21/09/2020 થી 30/09/2020 સુધી ચેક કરી શકાશે. 


એપ્લીકેશન સ્ટેટસ ચેક કરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://ahmedabad.rrbonlinereg.co.in/