નૈનીતાલ બેન્ક દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- પ્રોબેશનરી ઓફિસર (જગ્યા : 75)
- ક્લાર્ક (જગ્યા : 80)
શરૂ થયાની તા. : 29/08/2020
છેલ્લી તા. : 15/09/2020
લાયકાત : ગ્રેજ્યુએટ (50% સાથે)
ઉંમર : 21 થી 28 વર્ષ
::: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો & સહી
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- જાતિનો દાખલો
- આધાર કાર્ડ
- સ્વહસ્તાક્ષર
- ડાબાહાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઇમેઇ ID
::: સ્વહસ્તાક્ષર :::
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
:: પરિક્ષાનો અભયસક્રમ (Syllabus) ::
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://ibpsonline.ibps.in/nblposcaug20/