GTU (ગુજરાત ટેકનૉલોજિ યુનિવર્સિટી) દ્વારા એડમિશન શરૂ...
::: કોર્સ :::
એડમિશન ફોર્મ તા. : 31/08/2020 થી 24/09/2020 સુધી.
::: કોર્સ :::
- ઇન્ટરગ્રેટેડ MCA
- ઇન્ટરગ્રેટેડ MBA
- MBA પાર્ટ ટાઈમ
- બેચલર ઓફ વોકેશનલ (BVoc.)
- DVoc
- Pharm D.
એડમિશન ફોર્મ તા. : 31/08/2020 થી 24/09/2020 સુધી.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://admission.gtu.ac.in/