RTE Second Round

 *💥 RTE એડમીશનનો બીજો રાઉન્ડ જાહેર-૨૦૨૦*


◆ જેને RTE મા પ્રથમ રાઉન્ડ મા એડમીશન નથી મળ્યુ તેમણે તા. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન RTE સાઈટ પર શાળાઓની પુન:પસંદગી કરવાની રહેશે.


◆ જે શાળાઓમા ખાલી જગ્યા છે તે પસંદ કરી શકાશે.