RTE- રાઇટ ટુ એજ્યુકેશન એડમિશન અંગે..... 

ત્રીજા રાઉન્ડ માટે નું રિઝલ્ટ જાહેર.... 

*** એડમિશન માટે એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ લઈ તા. : 24/10/2020 સુધીમાં એડમિશન મેળવી લેવું... 


>>> RTE હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૪/૧૦/૨૦૨૦ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે. 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

પ્રવેશ મેળવવાની છેલ્લી તા. : 24/10/2020 

એડમિટ કાર્ડ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://rte.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard

RTE
**************

ત્રીજા રાઉન્ડ માટે શાળા પસંદગી રાઉન્ડ શરૂ... 

ત્રીજા રાઉન્ડની શાળા પસંદગી તા. : 15/10/2020 થી 18/10/2020 

>>>> જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા.15/10/2020 થી તા.18/10/2020 સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી આગામી રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.


શાળાની પસંદગી કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://rte.orpgujarat.com/ApplicationForm

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

*******************
બીજા રાઉન્ડના એડમિશન માટે આજે છેલ્લો દિવસ.... 

એડમિશન છેલ્લી તા. : 09/10/2020 

RTE હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૦૯/૧૦/૨૦૨૦ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે. 


પ્રવેશ મેળવવાની છેલ્લી તા. : 09/10/2020 

એડમિટ કાર્ડ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://rte.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard


*******************

RTE- રાઇટ ટુ એજ્યુકેશન એડમિશન અંગે..... 

>>>>>> જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા.28/09/2020 થી તા.30/09/2020 સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી આગામી રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.

શાળાની પસંદગી કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://rte.orpgujarat.com/ApplicationForm


>>>>> પ્રથમ રાઉન્ડમાં જે બાળકો પ્રવેશથી વંચિત રહેલ છે તેઓ પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી રહેલ જગ્યાઓ માટે શાળાની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે, જેની જાણ હવે પછી SMSથી કરવામાં આવશે. 


>>>> RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, નીચે દર્શાવેલ એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

_____________

RTE- રાઇટ ટુ એજ્યુકેશન પ્રથમ રાઉન્ડ માટેના કોલ લેટર શરૂ.... 

તમારા બાળકને કઈ સ્કૂલ મા મળેલ છે તે અંગેનો પ્રથમ રાઉન્ડ જાહેર... 

એડમિશન  કઈ સ્કૂલ માં મળેલ છે તે માટે ની વિગત એડમિટ (પ્રવેશપત્ર) માં જાણવા મળશે... 


એડમિટ કાર્ડ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://rte.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો...

એડમિશન ફોર્મ સમય માહિતી જાણવા માટે : અહી ક્લિક કરો