ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Sc. એડમિશન 2nd રિસફ્લિંગ રાઉન્ડ જાહેર... 


  • 2nd Reshuffle round Allotment has been Declared.
  • Round- 2 માં ફાળવેલ કોલેજની માહિતી વિદ્યાર્થી Login થઈને જોઈ શકશે. એડમીશન માટે વિદ્યાર્થીએ Online Reporting કરવું ફરજીયાત છે.

  • જે વિદ્યાર્થીઓ પોતાનું એડમીશન કેન્સલ કરવા માંગતા હોય તેઓએ Online Cancellation કરવાનું રહેશે.
  • Students of Other Board (Except CBSE students from Gujarat) need to upload PEC or its application fee receipt while applying online for B.Sc. Admissions.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

લૉગિન કરી રિસફ્લિંગ કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.   

https://eform.gujaratuniversity.ac.in/BSC/news.aspx