સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BA/Bcom સેમ-5 ના ફોર્મ શરૂ....
ફોર્મ : BA/Bcom સેમ-5 (એક્સટર્નલ)
2016 પછી ના વિદ્યાર્થી ઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ છે...
છેલ્લી તા. : 06/11/2020
પરીક્ષા : નવેમ્બર/ડિસેમ્બર 2020 (અંદાજિત)
નોટિસ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં ઓપન કરો.
https://external.saurashtrauniversity.co.in/index.aspx