(એગ્રીકલ્ચર) કામધેનુ યુનિવર્સિટી દ્વારા એડમિશન અંગે... 


કોર્સ : ધો.12 સાયન્સ બી-ગ્રૂપ પછી સ્નાતક (એગ્રીકલ્ચર) 

હાલ શરૂ એડમિશન કોર્સ 

  • B.Tech. (ડેરી ટેકનૉલોજિ)
  • B.V.Sc. & A.H. (વેટેનરી સાયન્સ & એનિમલ હસબન્ડરી)
  • B.F.Sc. (ફિશરિસ) 


એડમિશન ફોર્મ શરૂ થવાની તા. : 06/10/2020 

છેલ્લી તા. : 20/10/2020 

એડમિશન ચલણ : Rs.200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ



::: જરૂરી ડૉક્યુમેન્ટ ::: 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • ધો.10 અને 12ની માર્કશીટ 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • 712/8-અ ના દાખલા (ફક્ત ખેડૂત પુત્ર માટે)

નોંધ : 

*****  જો ડૉક્યુમેન્ટ માં કોઈ ફેરફાર હશે તો ફોર્મ શરૂ થયાના સમયે તેનું અપડેટ મુકાય જશે... 

*****  એમીશનની તમામ પ્રોસેસ ઓનલાઈન રહેશે જેથી વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટર પર રૂબરૂ જવાની જરૂર નથી...(ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર પર રુબરુ જવાની જરુર નથી. ) 

***** એડમિશન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીની કોલેજ ચોઈસ (પસંદગી) ફરજિયાત પણે કરવાની રહેશે નહિતર મેરિટ યાદીમાં નામ સમાવેશ નહીં થાય. 


એમીશનની તમામ માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.. 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

રજીસ્ટ્રેશન માટે 

https://www.kamdhenuuniversity.net/frmQuickRegistration.aspx#

લૉગિન માટે 

https://www.kamdhenuuniversity.net/frmwelcome.aspx