SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા સ્ટેનોગ્રાફર માટે ભરતી પરીક્ષા...
પોસ્ટ : સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D
::: અગત્યની તારીખ :::
>> ફોર્મ શરૂ થયાની તારીખ : 10/10/2020
>> છેલ્લી તા. : 04/11/2020 (23.30)
>> ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા. : 06/11/2020 (23.30)
>> ઓફલાઇન ચલણ જનરેટની છેલ્લી તા. : 08/11/2020 (23.30)
>> ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 10/11/2020 (બેન્કના કામકાજના કલાકોમાં)
>> કોમ્પ્યુટર ટેસ્ટ માટે તા. : 29/03/2021 થી 31/03/2021
ઉંમર
સ્ટેનોગ્રાફર ગ્રેડ-C માટે : 18 થી 30
સ્ટેનોગ્રાફર ગ્રેડ-D માટે : 18 થી 27
::: ઉંમરમાં છૂટછાટ :::
લાયકાત : 12 પાસ + સ્ટેનોગ્રાફી અંગે નોલેજ
ચલણ : Rs.100/-
SC/ ST/ એક્સ સર્વિસમેન / વિકલાંગ / સ્ત્રી ઉમેદવારો માટે ચલણ નથી.
::: પરીક્ષા કેન્દ્રો :::
::: પરીક્ષાનો અભ્યાસક્રમ :::
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
નોંધ : હાલ જગ્યા અંગેની માહિતી વેબસાઇટ પર મુકેલ નથી.
જો SSC માં અગાઉ કોઈપણ ભરતી માટે ફોર્મ ભરેલ હશે અને તેનો ID પાસવર્ડ હશે તો તે જ ID પાસવર્ડ નો ઉપયોગ કરી ફોર્મ ભરી શકાશે, ફરી રજીસ્ટ્રેશન કરવું નહીં પડે.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
(મોબાઈલ નંબર અને ઈમેઈલ ID હાજરમાં હોવા જોઈએ.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ssc.nic.in/Registration/Home
લૉગિન
https://ssc.nic.in/