જોઇન ઇન્ડિયન આર્મી દ્વારા ભરતી કોર્સ અંગે... 


કોર્સ : JAG-26 (APR 2021) 

ફોર્મ તા. : 13/10/2020 15.00 કલાકથી 
છેલ્લી તા. : 11/11/2020 15.00 કલાક સુધી. 

:: JAG એન્ટ્રી સ્ત્રીઓ માટે લાયકાત :: 
ઉંમર : 21 થી 27 (02/01/1994 થી 01/01/20000 સુધીની જન્મ તારીખ) 
અભ્યાસ : LLB 55% સાથે 

:: JAG એન્ટ્રી પુરુષો માટે લાયકાત :: 
ઉંમર : 21 થી 27 (02/01/1994 થી 01/01/20000 સુધીની જન્મ તારીખ) 
અભ્યાસ : LLB 55% સાથે 

ONLINE APPLICATION FOR JAG-26 (APR 2021) (MEN & WOMEN) COURSE IS OPEN FROM 13 OCT 2020 AT 1500 HRS TO 11 NOV 2020 AT 1500 HRS.


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો