સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ હસ્તક ભરતી....
::: પોસ્ટ :::
- આસી. કો-ઓર્ડિનેટર
- ઝોનલ કો-ઓર્ડિનેટર
ઉંમર : 62 થી વધુ નહીં
પગાર : Rs. 20,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 28/10/2020
સ્થળ : ન્યુ સ્થાયી સમિતિ ખંડ,
ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, ત્રીજો માળ,
સુરત મહાનગરપાલિકા, મુગલીસર, સુરત.
સમય : સવારે 1030 કલાકે
ભરતી અંગેની નોટિફિકેશન અને ફોર્મ માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો