આમોદ નગર સેવા સદન દ્વારા એપ્રેન્ટિસ માટે ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ

ઉંમર : 18 થી 35 

લાયકાત : ITI જરૂરી ટ્રેડ સાથે 

અરજી મેળવવાની તા. : 09/10/2020 થી 16/10/2020 સુધી. 

સમય : 12 થી 4 વાગ્યા સુધી. 

અરજી જમા કરવાની છેલ્લી તા. : 20/10/2020