સુરત મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા એડમિશન અંગે... 


વર્ષ 2020-21 શૈક્ષણિક વર્ષ માટે પ્રથમ વર્ષ MBBS માં લોકલ ક્વોટામાં પ્રવેશ મેળવવા સ્થાનિક વિદ્યાર્થી તરીકેનું સર્ટિ મેળવવા બાબત.... 


સર્ટિફિકેટ તા. : 02/11/2020 થી તા. : 09/11/2020 આપવામાં આવશે... 

સમય : બપોરે 3 થી 5

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો