ડિજિટલ ગુજરાત  દ્વારા સ્કૉલરશીપ ફોર્મ અંગે... 






  ધો.10 અને 12 માટે સ્કોલરશીપ ફોર્મ                સુધી ભરાશે.

  કોલેજ / ITI તેમજ અન્ય ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ ફોર્મ          સુધી ભરાશે.


⇒  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર 
  • ( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.) 
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
  • (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 
  • બોનોફાઇડ સર્ટિફિકેટ 
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ 
  • (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
(દરેક ડૉક્યુમેન્ટ 200 KB થી ઓછી સાઇઝમાં JPEG ફોર્મેટમાં હોવા જોઈએ.) 

બાકી રહેલ જરૂરી તમામ ડૉક્યુમેન્ટ ⟱





:: ફોર્મ ભરવા માટે જરૂરી સૂચના ::  ⟱










વધારે માહિતી માટે : અહી ક્લિક કરો