MK (મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી) ભાવનગર દ્વારા એડમિશન શરૂ.... 


કોર્સ : BA,BCOM,BSC,BCA,BSCIT,BBA,BSW 

એડમિશન ફોર્મ તા. : 27/10/2020 થી 29/10/2020 સુધી... 






ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://www.mkbhavuni.edu.in/mkbu_index.php