ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત દ્વારા ભરતી.... 


 ::: પોસ્ટ ::: 

  • ડેટા એન્ટ્રી ઓપરેટર 
  • રિસર્ચ આસિસ્ટન્ટ 
  • ડેટા મેનેજર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 23/10/2020 

સમય : 10 કલાકે 

સ્થળ : ક્લિનિકલ એપેડેમીયોલોજિક સર્વેલન્સ યુનિટ, ન્યુ સિવિલ હોસ્પિટલ, સુરત...