ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- ક્લાર્ક
- પટ્ટાવાળા
- ઈન્સ્પેકટર
- આસી. સેક્રેટરી
- ઓફિસ સુપ્રિન્ટેડન્ટ
અરજી માટેનું ફોર્મ નિયત સંસ્થામાંથી મેળવવાનું રહેશે.
ફોર્મ મેળવવાની છેલ્લી તા. : 24/10/2020
અરજી સ્વીકારની છેલ્લી તા. : 30/10/2020