ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશન...
કોર્સ : BSC
ફોર્મ તા. : 22 થી 24 Oct 2020
>>>
એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://eform.gujaratuniversity.ac.in/BSC/news.aspx
એડમિશન રદ (Cancel) કરવા માટે ની સૂચના
- "જે વિધાર્થીઑને અગાઉ એડમિશન મળેલ છે અને હવે તે એડમિશન રદ (Cancel) કરવા ઈચ્છતા હોય તો તેવા વિધાર્થી હાલ તારીખ ૨૦ october સાંજે ૮ વાગ્યા સુધી પોતાનું Login કરી ને એડમિશન રદ (Cancel) કરી શકશે. "
- "એકવાર એડમિશન પ્રક્રિયા માંથી એડમિશન રદ (Cancel) થઈ ગયા બાદ તે પછી 2020 માં પ્રવેશ મેળવી શકશે નહીં ."
- જે વિદ્યાર્થીઓ પોતાનું એડમીશન કેન્સલ કરવા માંગતા હોય તેઓએ Online Cancellation કરવાનું રહેશે.