SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા જુનિયર એંજિનિયર માટે ભરતી...
પોસ્ટ : જુનિયર એંજિનિયર
::::: અગત્યની તારીખો :::::
**** ફોર્મ શરૂ થયાની તારીખ : 01/10/2020
**** છેલ્લી તા. : 30/10/2020 (23.30)
**** ઓનલાઈન ચલણ ભરવાની તા. : 01/11/2020 (23.30)
**** ઓફલાઇન ચલણ પ્રિન્ટ છેલ્લી તા. : 03/11/2020 (23.30)
**** ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 05/11/2020
**** કોમ્યુટર બેઝ પરીક્ષા (પેપર-I) તા. : 22/03/2021 થી 25/03/2020
**** પેપર-II તા. : તારીખ પછી જાહેર કરવામાં આવશે.
ચલણ : Rs.100/- (ઓનલાઈન/ઓફલાઇન)
SC/ST/સ્ત્રી/એક્સ સર્વિસમેન/વિકલાંગ ઉમેદવારો માટે ચલણ નથી...
:::: પોસ્ટ અને લાયકાત ::::
>>>> ઉંમર <<<<
>>> પરીક્ષા કેન્દ્રો <<<
::: પરીક્ષાનો અભ્યાસક્રમ :::
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 ની માર્કશીટ
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- જાતિનો દાખલો
નોંધ : જો અગાઉ SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) માં ફોર્મ ભરેલ હોય અને તે ID પાસવર્ડ હોય તો તેનો જ ઉપયોગ કરી ફોર્મ ભરી શકાશે..., ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. અને રજીસ્ટ્રેશન માં જો કોઈ ફેરફાર કરવો હોય તો તે ફોર્મ ભરતા પહેલા કરી લેવો.
જગ્યા અંગેની માહિતી હાલ મુકેલ નથી...
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે
https://ssc.nic.in/