GPSC દ્વારા મેઇન પરીક્ષાના ફોર્મ શરૂ... 


 ::: મેઇન ફોર્મ ભરવા અંગેની તારીખો ::: 

શરૂ થયાની તા. : 27/10/2020 13.00 કલાક થી 
છેલ્લી તા. : 11/11/2020 13.00 કલાક  સુધી. 


તે અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો




વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==