ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા ભરતી... 


::: પોસ્ટ :::: 

  • સ્ટાફ નર્સ 
  • સોશિયલ વર્કર 
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા ભરતી.... 

ઇન્ટરવ્યુ તા.  : 21/10/2020 

સમય : 09.00 વાગ્યે 

સ્થળ : જિલ્લા NCD ઓફિસ, 
ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, 
એનેસ્થેસિયા વિભાગની બાજુમાં, 
પ્રથમ માળે, (જૂનું બિલ્ડીંગ) જામનગર.