MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ અંગે.... 


સ્કોલરશીપ માટે ફ્રેશ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ 
👇👇👇👇
તા. : 19/10/2020 થી (વધારેલ તારીખ : 31/05/2021)  સુધી અરજી કરી શકશે...

Last date for online application and verification at help centre for Academic Year 2020-21 is extended till 31-05-2021.

સ્કોલરશીપ માટે રિન્યુયલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ 
👇👇👇👇
12/10/2020  (વધારેલ તારીખ : 28/02/2021) સુધી અરજી કરી શકશે... 


 નોંધ: ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Last date for online application and verification at help center for Academic Year 2020-21 is extended till 28-02-2021.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

***************

સ્કોલરશીપ ના ફોર્મ ટૂંક સમયમાં શરૂ થશે.... 

: સ્કોલરશીપ ફોર્મ ભરતી સમયે જરૂરી ડૉક્યુમેન્ટની ફોર્મેટ

>>>>  આવકનો દાખલો : (નમૂનો જોવા : અહી ક્લિક કરો

>>>>  સેલ્ફ ડિકલેરેશન ફોર્મ 2020-21 : (નમૂનો જોવા : અહી ક્લિક કરો

>>>>  સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ ફોર ન્યુ સ્ટુડન્ટ 2020-21 : (નમૂનો જોવા : અહી ક્લિક કરો) 

>>>>  રિન્યુયલ સરફીકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ (ગુજરાતી) : (નમૂનો જોવા : અહી ક્લિક કરો

>>>>  રિન્યુયલ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ (અંગ્રેજી)  : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>>  સેલ્ફ ડિકલેરેશન નોન-IT રિટર્ન  : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>>  ઇન્સ્ટ્રકશન ફોર સ્ટુડન્ટ 2020-21  : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

નોંધ : સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ નમૂના પ્રમાણેના તૈયાર રાખવા... 

 ::: અન્ય ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી 
  • આવકનો દાખલો 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આધાર કાર્ડ 
  • રેશન કાર્ડ 
  • છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ 

 

****************

>>>>  આધાર લિન્ક અંગે જરૂરી માહિતી : અહી ક્લિક કરો

>>>>  લિસ્ટ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેંટ રોસોલ્યુશન્સ MYSY : અહી ક્લિક કરો

>>>> હેલ્પ સેન્ટર <<<<< 

>>>>  હાયર એજ્યુકેશન માટેના હેલ્પ સેન્ટર (BA, BCom, B.Sc, BBA, BCA etc) : અહી ક્લિક કરો

>>>>  મેડિકલ, ડેન્ટલ, પેરમેડિકલ, નર્સિંગ કોર્સિસ માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો

>>>>  આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો

>>>>  એન્જીનિયરીંગ, ફાર્મસી, આર્કિટેક્ચર વગેરે માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો

>>>>  એગ્રીકલ્ચર, વેટેનરી, એનિમલ હસબન્ડરી, ફિશરીશ વગેરે માટેના હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો


****************

>>>>  સ્ટુડન્ટ રિટર્નિંગ સહાય અંગે માહિતી : અહી ક્લિક કરો

>>>>  અન્ય તમામ પ્રશ્નો માટે કૃપા કરીને હેલ્પસેંટર વિભાગ પર મળો. વિભાગોની માટે : અહીં ક્લિક કરો

>>>>  ટેકનિકલ સ્ટુડન્ટ માટે માર્ગદર્શન : અહી ક્લિક કરો

>>>>  MYSY અને અન્ય શિષ્યવૃત્તિ સંબંધિત યુનિવર્સિટીઓ અને કોલેજો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ માટે : અહી ક્લિક કરો

>>>>  કોરોના વોરિયર્સ માટે MYSY GR તારીખ: 15/09/2020. : અહી ક્લિક કરો

****************

****  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

****  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

બાકી તમામ માહિતી MYSY સ્કોલરશીપ ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે...ત્યાં સુધી દરરોજ વેબસાઇટ તેમજ અપડેટ ન્યૂઝ જોતાં રહેવું.