GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા કોલ લેટર અંગે...
::::: પોસ્ટ :::::
- કાર્યાલય અધિક્ષક
- લેબ. ટેક્નિશિયન
- માઇન્સ સુપરવાઇઝર
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- એગ્રીકલ્ચર ઓવશિયર
- સિનિયર ફાર્માસિસ્ટ
- ગ્રંથપાલ
- ફિઝિયોથેરાપીસ્ટ
- ચીફ ઓફિસર
- કચેરી અધિક્ષક
1 થી 9 નંબરની પોસ્ટ માટે કોલ લેટર તા. : 09/10/2020 14.00 કલાકથી શરૂ...
10 નંબરની પોસ્ટ માટે કોલ લેટર તા. : 12/10/2020 14.00 કલાકથી શરૂ.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==